તો મિત્રો માતાઓને પોતાના બાળકને તેડી ને ફરતા હશો એ જોઈ ને તમને નવાઈ નહીં લાગે પણ એક પત્ની પોતાના પતિને તેડીને ફરતા કોઈ દિવસ જોયા નહીં હોય ૨૧મી સદીમાં આ એક એવો કિસ્સો છે. જે જાણીને તમને વિશ્વાસ નથાય પણ આ એક સાચી ઘટના છે. આ સ્ત્રી પોતાનો પતિ ચાલી શકતો નહોવાથી તે પોતાના પતિ ને તેડીને દુનિયા બતાવે છે.પોતાનો જીવનસાથી જો સારો મળે તો જીવન ખુશી થી પસાર થાય છે.આજે હું તમને એક એવી હકીકત વિષે બતાવીશ જે જાણી તમને નવાઈ લાગશે.
આ કિસ્સો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાનો છે જેનું નામ છે અંશુલ ગૌડ તે એક નાના એવા પરસનીયા ગામે રહે છે અંશુલ ગૌડ ના પગ કામ કરી શકતા નથી. તેથી તે બીજાના સહારો લીધા વગર ચાલી શકતો નથી.પણ તેની પત્ની તેને ડગલે ને પગલે સાથ આપે છે.અંશુલ ગૌડ ને એવું લાગવા દેતી નથી કે તે એક અપંગ વ્યક્તિ છે.
અંશુલ ગૌડનો પરિવાર ખુબ ગરીબ છે તે મજૂરી કરીને ગુજરાન ચલાવતો પરિવાર છે.અંશુલ ગૌડની કલેક્ટરને આવેદન આપવામાં માટે ચાલી ને જઇ શકતા નથી તેથી તેમની પત્ની અંશુલ ગૌડ તેડીને કલેકટર ઓફિસમાં લઈજાય છે.અને અંશુલ ગૌડની મુલાકાત કલેકટર જોડે કરાવે છે. આજે અંશુલ વિકલાંગ હોવાથી કામ પર જઈ શકતા નથી.
અંશુલ ગૌડનો એક માત્ર સહારો પોતાની ધર્મ પત્ની છે. તેમની પત્ની તેમની ખુબ દેખભાલ રાખે છે.આજના યુગ માં તેમે એવા કેટલાય કિસ્સા જોતા હશો કે વિકલાંગ લોકોને પોતાની જંદગી ની સફળ કરવી કેટલી મુશ્કેલ છે. અંશુલ ગૌડને તેમની પત્ની આ ખોટ સર્જવા દેતી નથી.એવું કહેવાય છે કે દરેક સફળ વ્યકિની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. અંશુલ ગૌડ આગળના જન્મ સારા પુણ્ય કર્યા હશે ત્યારે તેમને આવી સુશીલ સંસ્કારી પત્ની મલી હશે.અંશુલ ગૌડનો આર્થિક પરિસ્થિતિ નબરી છે. તેમની પત્ની નાના મોટા કામ કરીને પોતાના પરિવાર ચલાવે છે.