આજે આદિવાસી સમાજ પોતાના હુનરથી દેશનું નામ આખા વિશ્વમાં ઊંચું કરે છે.તે સમાજ પોતાની મહેનતથી આજે પોતાના પગ ઉપર ઉભો થયો છે.આ સમાજના લોકો ખુબ પ્રગતિ કરી રહ્યા છે.તે લોકો વિવિધ કાર્યોમાં ખુબ હોશિયાર હોય છે.તેમના એવા કૌશ્યલ હોય છે કે તે જાણીને તમને નવાઈ લાગશે.આજે તેમના દ્વારા બનાવામાં આવતી વસ્તુ આજે વિદેશમાં ખુબ વેચાય છે તે વસ્તુ ખરીદવા માટે વિદેશમાં પડા પડી હોય છે.આજે એક એવો સાબુ આદિવાસી મહિલાઓ દ્વારા બનાવામાં આવે છે જેના ગ્રાહક વિદેશથી આવે છે.
મધ્ય પ્રદેશના ખંડવાની આદિવાસી મહિલાઓ કૌશ્યલને આજે વિદેશમાં ઓરખણ મળી છે.આ મહિલાઓ દ્વાર બનાવામાં આવતો સાબુના ઓડર અમેરિકાથી આવ્યા માંડ્યા છે.આ સાબુ બકરીનું દૂધ અને બીજી ઐષધી થી બનાવામાં આવે છે.આ મહિલાઓ દિવસે ખેતરમાં કામ કરે છે અને રાત્રે સાબુ બનવાનું કામ કરે છે.
ખંડવા જિલ્લાની આદિવાસી મહિલાઓ આજે સફળતાનાં પગથિયાં ચડી રહી છે.તેમના દ્વારા બનાવામાં આવતો સાબુ આજે વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે.આ સાબુ ખરીદવા માટે અમેરિકાથી પણ ઓડર આવે છે.આ સાબુની કિંમત પણ વધારે નથી એક સાબુની કિંમત 250 થી 300 રૂપિયા છે.આ સાબુ સંપૂર્ણ આયુર્વેદકે હોવાથી શરીરને નુકશાન કારક હોતો નથી. આ એક પ્રાકૃતિક સાબુ છે.જેના લીધે તેની માંગ દિવસે દિવસે વધતી જાય છે.
એક રિપોર્ટના અનુસાર એક યુવકને ઉદેપુર ગામાએક સાબુ બનવાનો પ્લાન્ટ ચાલુ કર્યો હતો.તેમાં મહિલાઓને સાબુ બનાવની તાલીમ આપવામાં આવી તેમને શરૂઆત માં સફળતા મળી નહતી ધીમે ધીમે તે સાબુ બનાવામાં સફળ થતા જાય છે.આજે તેમના સાબુ ખુબ વેચાય છે.આ સાબુ ઘણા ફેલવર માં બનાવામાં આવે છે. આ સાબુના પેકીંગમાં પયાર્વરણનો ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
આદિવાસી મહિલાઓના આ હુનરને જોઈને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એક ટિવટ કરીને કહે છે સાબુ બનાવનાર મહિલાઓની તારીફ કરે છે.અને ટિવટમાં લખે છે ખંડવા કે પંધના વિધાનસભાના ઉદેપુર ગામની બહેનોએ આયુર્વેદિક સાબુ બાનવીને પોતાની સફળતા અમેરિકા સુધી પહોંચાડી આજે મધ્યપ્રદેશને તમારા ઉપર ગર્વ છે.