મિત્રો તમે આ અજબ ગજબની દુનિયામાં તમને કંઈક ને કંઈક નવું જાણવા મળતું હોય છે. તમે જાણવા માટે તત્ત્પર હોય છો. આજે તમને એક રસપ્રદ વાત જણાવા જઈ રહ્યાં છીએ. આ વાત જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે. વિશ્વમાં પાંચ એવા દેશ છે જ્યાં ૭૦ દિવસ સુધી સૂર્ય આથમતો નથી. મહિનાઓ સુધી સૂર્યાસ્ત નથી થતો. સતત ૭૦ દિવસ સુધી દિવસ રહે છે.
દરેક લોકો જાણતા હશે કે દિવસ પછી રાત અને રાત પછી દિવા સચોક્ક્સ થાય છે. પણ ઘણીં એવી જગ્યાઓ છે કે જ્યાં આગળ સૂર્ય આથમતો જ નથી. આ જગ્યાઓ પર સતત ૭૦ દિવસ સુધી સૂર્ય આથમતો નથી. પુથ્વી પર એવું ઘણી જગ્યાઓ છે.
નોર્વે :- આ એક એવો દેશ છે જે મેં મહિનાથી લઈને જુલાઈ મહિનાના છેલ્લા દિવસ સુધી સૂર્ય આથમતો નથી.
કેનેડા :- કેનેડાનું નુનાવત શહેર ખુબજ અંતિસુન્દર છે. અહીંયા સૂર્ય ફક્ત ૨ મહિના માટે જ સૂર્ય આથમે છે.
આઇસલેન્ડ :- જૂનમાં ક્યારેય સૂર્ય આથમતો જ નથી. અહીંયા ચોવીસ કલાક દિવસ જ રહે છે.
અલાસ્કા :- અહીંયા શિયાળામાં ફક્ત નવેમ્બરની શરૂઆતમાં થાય છે અને ૧ મહિના માટે રાત થાય છે.
ફિનલેન્ડ :- શિયાળામાં ઘુમઘાટ અંધારું રહે છે. તેમજ માત્ર ને માત્ર ૭૩ દિવસ સુધી સૂર્ય નીકળે છે.