ગુજરાત નું ગૌરવ : અમદાવાદ ની માના પટેલ ઓલમ્પિક માં ક્વોલિફાયર થનારી પ્રથમ ભારતીય સ્વિમર બની.

Latest News

ભારતીય મહિલા તરણવીર માના પટેલે ઇતિહાસ રચ્યો છે અને ઓલમ્પિક માટે ક્વોલિફાય કરનારી પહેલી ખેલાડી બની. માના પટેલે પહેલા કોઈ ભારતીય મહિલા તરણવીર ક્યારેય ઓલમ્પિક માટે ક્વોલિફાય થયો ન હતો . માના પટેલે હવે ભારત તરફ થી ટોક્યો ઓલમ્પિક માં મેડલ મેળવવાની દાવેદારી રજૂ કરશે.
સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર , યુનિવરસિટી ક્વોટામાંથી ઓલમ્પિક ભાગ લેવાની પૃષ્ઠી થઇ છે. માના ટોક્યો ઓલમ્પિક માં ૧૦૦ મીટર બેકસ્ટોક માં ભાગ લેશે. આ રમતો માટે ક્વોલિફાય કરનારી તે તીજી ભારતીય તરણવીર છે. શ્રીહરિ નટરાજ અને સાજન પ્રકાશ તાજેતર માં ઓલમ્પિક માં લાયકાત સમય માં એ સ્તર મેળવીએ ને ક્વોલિફાય થયા હતા.
યુનિવર્સીટી ક્વોટા એક દેશ ના એક પુરુષ અને એક મહિલા રમતવીર ને ઓલમ્પિકમાં ભાગ લેવાની મંજૂરી આપે છે. ઓલમ્પિક ના પસંદગી ના સમય ના આધારે આંતરરાષ્ટીય તરવું ફેડરેશન તરફ થી આમન્ત્રણ મળ્યું હોય તે જ સમયે , આ સિદ્ધિ હાંસલ કર્યા પછી માના એ ઓલમ્પિક સાથે વાત કરતા કહ્યું કે તે એક અદભુત લાગણી છે.


વિશ્વ ના શ્રેઠ ખેલાડી સાથે સ્પર્ધા કરવા મળશે એ વિચારી ને હું રોમાચિંત થઇ જાઉં છું. ૨૧ વર્ષીય માના ને ૨૦૧૯ માં ઘૂંટણ ની ઈર્જા થઇ હતી અને તે આ વર્ષ ની શરૂઆત પુલ પર પછી ફરી હતી.
આ વર્ષે તેનીપ્રથમ સ્પર્ધા એપ્રિલ માં ઉઝબેકિસ્તાન ઓપન તરણ ચેમ્પિયનશિપ હતી .જેમાં તેને ૧:૦૪.૪૭ ના સમયે સાથે ૧૦૦ મીટર બેક સ્ટ્રોક માં ગોલ્ડ મેડલ જીત્યો હતો .
તેમની તાજેતર માં ટોકિયો ઓલમ્પિકની તૈયારી માટે સર્બિયા અને ઇટાલી માં ભાગ લીધો હતો. તેને બેલ ગ્રેડ માં ૧૦૦ મીટર બેક સ્ટ્રોક માં રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો .મારુ લક્ષ્ય ટોકિયો માં ૧ મિનિટ ૨ સેકન્ડ અથવા તેથી ઓછું મેળવવાનું છે. હું માત્ર ઓલમ્પિક્સ માં અનુભવ મેળવવા માંગુ છું. મને કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ માં મેડલ જીતવાની ની સાળી તક મળશે.

તરણવીર માના પટેલ વિશે જાણો : –
તે એક આદરણીય રમત વીર છે. માના પટેલ ની કારકિર્દીની વાત કરીયે તો તેને નેશનલ ગેમ્સ માં ૫૦ બેકસ્ટ્રોક અને ૨૦૦ મીટર બેકસ્ટ્રોક માં પણ ગોલ્ડ મેડલ જીતવા માટે બેકસ્ટ્રોક માં રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. માના પટેલની ૨૦૧૫ માં ઓલમ્પિક માં ગોલ્ડકવેસ્ટ માટે પસંદ કરવા માં આવ્યા હતા. તેમાં પ્રથમ વખત તરણવીર નો સમાવેશ કરવામાં આવ્યો હતો.પટેલે ૭૨ મી વરિષ્ટ રાષ્ટ્રીય એકવેટિક ચેમ્પિયન શીપમાં ૩ ગોલ્ડ મેડલ જીત્યા.આ દ્વારા પોતાનું કૌશલ્ય સાબિત કર્યું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *