ધર્મ માં જ્યોતિષવિદ્યાને ખુબ મહત્વ આપવામાં આવે છે. આ જ્યોતિષ પ્રદ્ધતિ પણ વ્યક્તિ ના જીવન વિષે ઘણું બધું કહે છે ઉદારણ તરીકે તમે કેટલા વર્ષ ના થશો અને કયા વર્ષે તમે મુર્ત્યું માટે ભોગ બનશો , આ બધા તમારા જન્મ દિવસથી જાણી શકાય છે.
સોમવાર : આ દિવસે જન્મેલા લોકો 84 વર્ષ સુધી જીવે છે. આ દિવસે જન્મેલા 11 માં મહિના માં 16 મી અને 27 મી વર્ષે અચાનક એક હુમલો આવે છે. આ સમય દરમિયાન તેઓ લોકો ને ગંભીર સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.

મંગળવાર : તેઓ 74વર્ષના હોવાનું માનવામાં આવે છે. તેમના જીવન માં અકસ્માત નો ભોગ બની શકે છે .
બુધવાર : આ લોકો 64વર્ષ જીવે છે અને આ લોકો મુર્ત્યું ની જેમ પીડાય છે.
ગુરુવાર : આ દિવસે જન્મેલા લોકો 84 વર્ષ જીવે છે અને આ સમય ને સારી રીતે દૂર કરવામાં આવે તો વ્યક્તિ તેની સંપૂર્ણ ઉંમર સુધી જીવી શકે છે.

શુક્રવાર : આ દિવસે જન્મ લેનાર વ્યક્તિ 60 વર્ષ સુધી જીવી શકે છે. તેમની જિંદગી માં કોઈ આશ્ર્યજનક વર્ષ નથી તથા તેઓ નું આખું જીવન સારી રીતે વિતાવી શકે.
શનિવાર : આ દિવસ જન્મ લેનાર લોકો મહત્તમ એટલે કે ૧૦૦ વર્ષ માનવામાં આવે છે.
રવિવાર : આ દિવસે જન્મેલા લોકો 60 વર્ષ જીવે છે છઠા મહિના અને 13 માં અને 22 માં વર્ષો માં મુત્યુ ની સમાન વેદના જન્મ લેતા પહેલા લખવા માં આવે છે. આવી અજબ ગજબ વાતો માટે અમારા સાથે જોડાયેલા રહો.