તમારા જીવન માં સારો સમય આવતા પહેલા જો તમને આવા સંકેત મળતા હોય તો તમને ધનવાન બનતા કોઈ નઈ રોકી શકે.

Astrology

માતા લક્ષ્મી તમારા જીવન માં હમેશા ખુશીઓ વરસાવતા રહે અને તમારા બધા જ કામ સફરતા પૂર્વક પુરા થાય.દોસ્તો દરેકના જીવનમાં સુખ અને દુઃખ આવતા રહે છે. અમુક સમયે માણસ પાસે ખુબજ સુખ હોય છે. તો કયારેક દુઃખ હોય છે. જો અત્યારે તમારા જીવનમાં ખુબજ દુઃખ ચાલી રહ્યું છે. તો આવનાર સમય માં સુખ આવાનું જ છે. તમારા જીવનમાં માતા લક્ષ્મી તમારા જીવનમાં ધન રૂપી ખુશીઓ જરૂર થી આપશે. આ સાથે જ તમારા જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ આવશે. અમુક માણસને ઝડપ થી પ્રાપ્ત થઇ જાય છે. અને કેટલાક લોકોને ખુબજ મહેનત થી પ્રાપ્ત થાય છે. અને પછી ઘરમાં સુખ અને શાંતિ આવે છે. માતા લક્ષ્મી જયારે કોઈના ઘરે પ્રવેશ કરે છે. ત્યારે તે એમજ નથી પ્રવેશ કરતા ઘર માં અમુક સંકેત આવવા લાગે છે. તો ચાલો આપણે જાણી એ કેવા સંકેત આપે છે.
તમે ખુબજ સમસ્યાઓ નો સામનો કરી રહ્યા હોય અને અચાનક તમારી પાસે ધન ની પ્રાપ્તિ થવા લાગે તો સમજવું કે તમારા જીવનમાં ધન લાભ થવાનો છે. પહેલા તમે ખુબજ સમસ્યાનો સામનો કર્યો પણ હવે ધન પ્રાપ્ત થવા લાગ્યું છે. તો સમજવું કે ભગવાન આ તમને સંકેત આપે છે.
તમે ક્યાંય બાર જતા હોય અને તમને રસ્તા પર થી પૈસા મળે છે. તો તમે તે પૈસાને તમારા ઘર ના પૂજા ઘર માં મુકીદો અને આ પૈસાને વાપરવા ન જોઈએ તમારે આ પૈસાને તમારા પૂજા ઘરમાં સવા મહિના સુધી રાખી પછી ગૌશાળામાં જઈ ને ગાય ને ઘાસ ખવડાવવું જોઈ એ. આથી તમારા ઘરમાં ધનલાભ થવાના અને માતા લક્ષ્મીના તમારા ઘર માં પ્રવેશ કરવાના સંકેત મળે છે.
તમારા ઘરનો તુલસીનો છોડ પહેલા સુકાઈ જતો હતો અને હવે હર્યો ભર્યો રહે છે. તુલસીના છોડમાં તમે ધૂપ અને દીવો કરો છો અને જળ ચડાવો છો. અને જો તુલસીનો છોડ ફેલાય છે. તો સમજવું કે તમારા જીવનમાં હવે ખુશીઓ આવાની છે. અને તમારા જીવનમાં કોઈ પણ દુઃખ નહિ રહે.
જો તમારા ઘરની આસ પાસ કોયલ આવે અને તમારા ઘરની ઉપર આવી અને મધુર આવાજ થી બોલતી હોય. તો આવનારા સમય માં તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને ધનનો પણ લાભ થશે. ઘરની આસ પાસ કોયલ નું બોલવું શુભ માનવામાં આવે છે. આ જ રીતે ઘરની ઉપર આવી આવી ને કોયલ નો અવાજ કરવો તેને અશુભ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *