આમ જોવા માં આવેતો હિન્દૂ ઘરમાં પહેલા પ્રાણીઓ માટે રોટલી બનતી હોય છે.તેમને રોટલી નાખ્યા પછી આપણે ભોજન ગ્રહણ કરતા હોય છે.કૂતરાને રોટલી ખવડાવી એક પુણ્યનું કામ છે.કૂતરો એક વફાદાર પ્રાણી છે.તે પોતાના મલિક જોડે ગદારી કરતો નથી.કૂતરાને રોટલી બધા લોકો રોજ નાખતા હશો પણ બુધવારનો દિવસ એક વિશેષ્ઠ મહત્વ ધરાવે છે.
એક નાની વાર્તા દ્વારા આજે હું તમને જણાવીશ કે કૂતરાને રોટલી ખવડાવાથી શું ફાયદો થાય.એક વખત ઘણા સાધુ સંત ખાવા માટે બેસ્યા હતા ત્યાં એક કાળા રંગનો કૂતરો આવે છે.તે કૂતરો અમુક સાધુના ભોજનને એઠું કરીને નાસી જાય છે.ત્યારબાદ સાધુ સંતો કુતરા વિષે સારું ખોટું બોલવા લાગે છે.તેના થોડા સમય પછી પાછો તે કૂતરો નામદેવ સાધુ જોડે આવે છે તેમની એક રોટલી લઈ ને ભાગી જાય છે
.તે સાધુ ઘી લઈને કુતરા પાછળ દોડે છે.નામદેવ કહે છે ઉભા રહો કુતરા ભાઈ હું તમારી રોટલી ચોપડી દઉં આ જોઈને બીજા સંતો તેમના ઉપર હસવા લાગે છે.તે એક સામાન્ય કૂતરો નહતો તે ભગવાનો અંશ હતો તે પોતાના સ્વરૂપમાં આવે છે.નામદેવ ને કહે છે તું એકજ અહીં સંત છે બાકી સાધુ સંતો ને જોઈને નિરાશા નો અનુભવ કર્યો
કૂતરાને કાલ ભૈરવ પણ માનવામાં આવે છે. કાલ ભૈરવ ની પૂજા પછી જો કૂતરાને રોટલી ખવડાવામાં આવેતો કાલ ભૈરવ પ્રસ્નદ થાય છે.અને મુત્યુને પાછું ધકેલી દે છે.શનિ દેવની ક્રૂર દર્ષ્ટિ વ્યક્તિને બરબાદ કરતા વાર નથી લગાવતી.જેમાં તમને બધી બાજુથી નુકશાન સહન કરવું પડે છે.જેવાકે પોતાના પરિવાર સાથે ઝગડા,ઘરમાં પૈસાની ખોટ સર્જાય, ઘરમાં બીમારી આવે વગેરે થઇ શકે છે જો તમારા ઉપર શનિ દેવની ક્રૂર દર્ષ્ટિ પડે તો
જ્યોતિષ ના કહેવા પ્રમાણે કૂતરાને શું ખવડાવાથી તમારી પ્રગતિ થાવનું બંધ થાય નહિ.બુધવારના દિવસે કૂતરાને રોટલી ખવડાવી ખુભ શુભ માનવામાં આવે છે.પણ તે રોટલી કુતરા અગર ફેકવી નહીં રોટલી ને યોગ્ય જગ્યા એ મૂકી ને ખવડાવવી તેમ કરવાથી તેમારા ઘરમાં ધન સંપત્તિ માં વધારો થશે.જીવનમાં આવતી બધી તકલીફો દૂર થઇ જશે