જો કોઈ પણ કામ ધરી લેવા માં આવે તો અશક્ય નથી તેના માટે ઉંમર ના હોય કે મોટી. આ વાત ઉદાહરણ પૂરું પડ્યું છે તેલંગાણા રાજ્ય ની મુમક્કલ ગામ ૨૩ વર્ષ ની પેરલા નામની છોકરી એ તેને હોંગકોંગ ના એક શહેર માંથી પ્રેરણા લઇ સસ્તું ઓપેડ ક્યુબ મકાન બનાવ્યું છે.સૌથી પહેલા જર્મની ની એક કંપની આવા મકાન બનાવની શરૂઆત કરી હતી.પેરલા એ લવલી પ્રોફેશનલ યુનિવર્સીટી માંથી સિવિલ એન્જીનીઅર નો અભયાસ કર્યો છે.તેનું કહેવું છે કે પાઇપ ગોરકાર હોવા છતાં તેમાં ત્રણ લોકો નો પરિવાર આરામ થી રહી શકે છે.જરૂરિયાત મુજબ ૨ bhk, ૩ bhk પણ બનાવી શકાય છે.તેમના જણવ્યા મુજબ આ મકાન બનાવામાં ૧૫ થી ૨૦ દિવસ જ લાગે છે.પેરલા એ આવા ઓછી કિંમત ગાર બનાવી શકાય તેવા ઉદ્દેશ થી તેને સંમના ની constracation નામનું એક સ્ટાર્ટઉપ પણ લોન્ચ કર્યું છે.તેને આવા ગોરકાર ઘર અને ઓછી કિંમત ના ઘર બનવાનો વિચાર હોંગ કોંગ અને જાપાન નો રિચર્ચ કાર્ય પછી આવો વિચાર મર્યો હતો. આના સિવાય પણ તેને ઓનલાઇન ઘણા રિસર્ચ પેપેર નો અભ્યાસ કર્યો હતો જેના લીધે તેને ઓછી કિંમત માં અને ઓછી જગ્યા માં ઘર બનાવામાં ઘણી મદદ મરી હતી.

આ મકાન માનવામાં તેને બે પાઇપ ને જોડી દેવામાં આવ્યા હતા જેના લીધે વધુ જગ્યા મરી રહે અને પાઇપ ની hight નું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું.કોઈ પણ વ્યક્તિ અંદર ઉભી રહે તો કોઈ અડચણ ન થાય. ઘર ને ઠંડુ રાખવા માટે તેને ઘર ની ઉપર અને અંદર એમ બન્ને સપાટી પર વ્હાઇટ કલર નો ઉપયોગ કર્યો છે.મંશા આ કામ પૂરું કરવા માટે તેને તેમની માતા પાસેથી અમુક રૂપિયા પણ ઉધાર લીધા હતા . તેમના જણાવ્યા મુજબ આ ઘર ૧૬ ફૂટ લાબું અને ૭ ફૂટ ઊંચું છે. જેમાં એક લિવિંગ રુમ, એક બાથરૂમ, કિચન અને બેડરૂમ પણ છે.મંશા એ હમણાં સુધી કેરળ , તામિલનાડુ, ઓડિશા સહીત બીજા ઘણા રાજ્યો માં આવા મકાન બનાવા માટે બસો થી વધુ ઓડૅર માર્યા છે. એટલા માટે જ કહેવાય છે કે વ્યક્તિ ધારે તે કરી શકે છે પણ તેના માટે મહેનત અને ધગશ ખુબ જ જરૂરી છે.