પીલુડા નારોલી બનાસબેક ની શાખાના મંત્રી ઓને બનાસબેક ડાયરી નું વિતરણ કર્યું…

Uncategorized

થરાદ તાલુકા ના થરાદ. પીલુડા. નારોલી. બનાસ બેંક ની શાખા માં સેવા સહકારી મંડળી ના મંત્રી ઓને બનાસ બેંક દ્વારા ડાયરી બનાસ બેંક ના ડીરેકટર શૈલેષભાઇ પરબતભાઇ પટેલ ની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી.

આ પ્રસંગે થરાદ તાલુકા ખરીદ વેંચાણ સંઘ ના વાઇસ ચેરમેન અમીરામભાઇ રાજગોર માર્કેટ યાર્ડ ના સેક્રેટરી ભેમજભાઇ પટેલ અને સરપંચ એસોસીએશન ના પ્રમુખ શ્રી કાળુંભાઇ પટેલ જીલ્લા ભાજપ સોસીયલ મીડીયા ના ઇનચાર્જ શૈલેષભાઇ ચૌધરી માંગરોળ તેમજ બનાસ બેંક ના સ્ટાફ તેમજ સામાજિક આગેવાનો અને વેપારી યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *