દરેક છોકરાઓ પોતાના માં બાપની જાન હોય છે. જયારે તેમના છોકરાઓ પર કોઈ પણ પ્રકારની તકલીફ આવે છે ત્યારે માં બાપની રાતની ઉંગ પણ ખોવાઈ જતી હોય છે. કારણકે તેમને તેમના છોકરાઓની ખુબજ ચિંતા હોય છે. આજે અમે તમને ૪ સાલના નોલન ની વાત કરી બતાવી રહ્યા છીએ.નોલન ૪ વર્ષનો એક છોકરો કે જેનું મુત્યુ થઇ ગયું છે પણ તેના અગ્નિસંસ્કાર માટે લઈજતા હતા ત્યારે પણ તેના માં બાપ ના મોઢા પર એક સ્માઈલ હતી એવું તો નોલન ને મરતા પહેલા શુ કીધું હતું કે તેના માં બાપ ના મોઢા પર એક સ્માઈલ હતી.
નોલન તેના માં બાપ ને ખુબજ પ્યાર કરતો હતો અને તેના માં બાપ પણ તેને ખુબ પ્રેમ કરતા હતા. નોલન અચાનક બીમાર થાય છે તેને શરદી ઉધરસ થાય છે અને અચાનક તેની તબિયલ વધારે ખરાબ થઇ જાય છે. અને તરતજ તેના માં બાપ તેને હોસ્પિટલ માં લઇ જાય છે. અને તેનો ચેકપ કરાવે છે. નોલન ના બોડી ચેકપ થયા પછી ખબર પડે છે કે તેને નોર્મલ શરદી ઉધરસ નથી પણ તેને કેન્સર જેવી એક બીમારી છે. કેન્સરના જેમ જ આખા શરીરમાં ફેલાતી જાય છે. આ બીમારી વિશે ડોક્ટરે તેના માં બાપ ને જાણ કરી ત્યારે તો તેમના આભ તૂટી પડ્યું હોય એવું સ્થિતિ હતી. કારણકે આ બીમારી જ એટલી ખતરનાક હતી. એ લોકો એ એક બીજાને સંભાર્યા અને નોલન ના ઈલાજ માટે પૈસા ભેગા કરવા લાગ્યા. તેમને કઈ પણ કરી પૈસા ભેગા કર્યા અને પછી નોલાનનું ઓપરેશન થયું.
બધાને ત્યારે તો લાગ્યું કે નોલાનનું ઓપરેશન સફર થયું છે. અને તે ઓપરેશન ના થોડા સમયમાં તો તૈયાર થવા લાગ્યો હતો અને તેના માં બાપ સાથે રમવા હસવા લાગ્યો હતો. અને એક દિવસ ફરીથી નોલાનની તબિયત ખરાબ થાય છે અને તેને હોસ્પિટલ લઇ જાય છે. અને તેનો બીજી વાર બોડી ચેકપ કરવામાં આવે છે. બોડી ચેકપ કરતા ખબર પડે છે કે તેના લબમ્સ માં કેન્સર છે અને આ વખતે તેનું ઓપરેશન કરવું નામુમકીન હતું. બીજી વાર ઓપરેશન થઇ શકે તેમ નહતું કારણકે તેની ઉમર એટલી નાની હતી.
નોલનના કેન્સર ની વાત સાંભરી તેના માં બાપ એક દમ તૂટી ગયા હતા પરંતુ હવે કઈ થઇ શકે તેમ પણ ન હતું. હવે તેના માં બાપ તેની સાથે બનેતેમ સૌથી વધારે ટાઈમ તેની સાથે રહેતા હતા. તે નોલન માટે ભગવાનને રોજ પ્રાર્થના પણ કરતા કે તેમના છોકરાને બચાવીલે. નોલાનની દરેક પસંદીદાર જગ્યા પર તેને ફરવા લઇ ગયા અને તેની દરેક ઈચ્છા પુરી કરી. અને એક દિવસ નોલન રમતો હતો તે જોઈ તેની માં નાહવા માટે ગઈ અને આવીને જોવે છે તો નોલન જમીન પર ઉગેલો હતો અને તેનું શરીર હલનચલન પણ કરતું નહતું તેથી તેની માં તેને ભેટી ને રોવા લાગે છે. પણ ફરી એક વાર તેને આંખ ખોલી તેની માં ને ક્યુ I LOVE YOU MAA અને તે તેનો અંતિમ શ્વાસ છોડી દે છે. નોલનના અગ્નિસંસ્કાર માં દરેક ના મોઢા પર સ્માઈલ હતી કારણકે નોલાનની ઈચ્છા હતી કે તેના અગ્નિસંસ્કાર વખતે દરેક વ્યેક્તિ હસતું હોવું જોઈએ.