આ કારણોસર થાળી મા નથી પરોસાતી એકસાથે 3 રોટલીઓ આ છે ધાર્મિક અને વેજ્ઞાનિક કારણ….
હિંદુ ધર્મમાં વ્રત-તહેવારો, રોજબરોજના જીવનના ખાસ પ્રસંગો સાથે જોડાયેલી ઘણી બાબતો કહેવામાં આવી છે. જેમાં સૂવા, જાગવા, ખાવા-પીવા, ઉઠવા-બેસવા માટે પણ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમો સદીઓથી ચાલ્યા આવે છે અને પરંપરાનો ભાગ બની ગયા છે. ઘણા લોકો ચોક્કસપણે આ પરંપરાઓનું પાલન કરે છે પરંતુ તેઓ તેની પાછળના કારણોથી અજાણ છે. આવી જ […]
Continue Reading