ભારત માં ઘણા મંદિર આવેલા છે દરેક મંદિર ની એક અલગ વિશેષ્ટતા ધરાવે છે તેવા આજે હું એક અલગજ મંદિર વિષે તમને જાનવીશ જ્યાં ભગવાને એક કાગળ પોતાના દુઃખ ની ફરિયાદ કરવાથી તે દુઃખ દૂર થાય છે આજે ભારત માં ઘણા મંદિર એવા છે જ્યાં ભક્તો પોતાની મનોકામના લઈ ને જાય છે અને તેમની મનોકામના પૂર્ણ થતી હોય છે મંદિર એ એવી જગ્યા છે જ્યાં અપને બધા લોકો પોતાના સુખ દુઃખ ની વાત મંદિર માં બેસેલા ભગવાન જોડે કરીયે છીએ અને મનની શાંતિ મળે છે તેવાજ આજે હું તમને એક મંદિર વિષે બતાવીશ જ્યાં એક કાગળ ઉપર પોતાની મનોકામના લખવાથી ત્યાં બિરાજેલા ભગવાન પોતાની તે ભક્તની મનોકામ ના પૂર્ણ કરે છે.
આમ જોવા માં આવે તો ઉત્તરાખંડ ને દેવ ભૂમિ તરીકે પણ ઓરખવામાં આવે છે આ મંદિર પણ ઉત્તરાખંડમાં આવેલું છે આ મંદિર નું નામ ગોલુ મંદિર છે આ મંદિર અલમોર થી આઠ કિલોમીટર ના અંતરે આવેલું છે આ ગોલુ દેવતાના મંદિર દેશ વિદેશ થી લખો ભક્તો આવે છે અને તેમની ઈચ્છા એ કાગળ ઉપર લખીને જાય છે અને ગોલુ દેવતા તેમની ઈચ્છા પૂર્ણ કરે છે આજે પણ ત્યાં ના સ્થાનિકોનું કહેવું છે કે આ મંદિર વર્ષો જૂનું છે આ ગોલુ દેવતાનું મંદિર લખો ભક્તો નું આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર ની મુલાકાતે હજારો ભક્તો આવે છે આ ચિતાઈ ગોલુ દેવતા ના મંદિર માં હજારો ભક્તો પોતાની મન્નત માંગે છે અને તે મન્નત પુરી થાય એટલે મંદિર ની અંદર ઘંટડી ચડાવે છે.
આ ગોલુ દેવતા ને ભૈરવ દેવતા નો અવતાર માનવામાં આવે છે ચિતાઈ ગોલુ દેવતાનું મંદિર ખાલી ઉત્તરાખંડ માં નહીજ પણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે આ મંદિર પાછળ ઘણી દન્તકથા ઓ આવેલી છે ગોલુ દેવતા કુમાઉ કે રાજા જલુરાઉ કે પુત્ર હતા તેમની માતાનું નામ કાલીનકા હતું રાજા જલુરાઉ કે સાત પત્ની હતી તેમાંથી એક પણ પત્ની ને સંતાન નતું ભૈરવદાદા ના તેમના ઉપર પ્રસન્ન થાય છે અને તેમને વરદાન આપે છે હું તારા ઘરે હું પુત્ર ના સ્વરૂપે આવીશ ત્યાર પછી આઠ મી રાની થી પુત્ર પ્રાપ્તિ થાય છે તે આજે ગોલુ દેવતાના નામે પૂજવામાં આવે છે તેમને કાલભૈરવ પણ કહેવામાં આવે છે આ મંદિર ની અંદર માં લાખો પત્ર અને ઘંટડી જોવા મળશે ગોલુ દેવતા ત્યાં આવનાર બધા ભક્તો ની મનોકામના પૂર્ણ કરે છે