ઇશા અંબાણી પહેલીવાર અંબાણી મેન્શનમાં જુડવા બાળકો સાથે આવતા મુકેશ અંબાણી 300 કિલો સોના નું કરશે દાન….

Business
mgid.com, 746429, DIRECT, d4c29acad76ce94f

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી તેના જોડિયા બાળકો સાથે ભારત આવી ગઈ છે.ઈશા અંબાણીના જોડિયા બાળકો કૃષ્ણ આનંદ પીરામલ અને આદિયા આનંદ પીરામલ છે.

ઈશાએ 19 નવેમ્બર 2022ના રોજ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો અને હાલમાં જ બાળકો એક મહિનાના થયા હતા, જેના વિશે તેના પરિવારે એક નિવેદન પણ બહાર પાડ્યું હતું. એક મહિનાના રોકાણ બાદ ઈશા હવે બાળકો સાથે મુંબઈ પાછી આવી છે.

ઘરને ખૂબ જ સારી રીતે સજાવવામાં આવ્યું છે અને એરપોર્ટ પરથી તમામને સંપૂર્ણ સુરક્ષા સાથે ઘરે લાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ખાસ અવસર પર આશીર્વાદ લેવા માટે ઘણા પંડિતો હાજર રહ્યા હતા.

હિન્દુસ્તાન ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે આ ખાસ પ્રસંગે અંબાણી પરિવાર લગભગ 300 કિલો સોનું દાન કરશે એટલું જ નહીં, પરંતુ ઈશા અને બાળકો માટે તિરુપતિ બાલાજી સહિતના દેશના પ્રખ્યાત મંદિરોમાંથી શ્રી દ્વારકાધીશ મંદિરમાં પ્રસાદ પણ લાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *